Skip to main content

Posts

Featured

Dharma-that this body should follow

કાર્ય ---> મગજ સચેત  મગજ સચેત ---> કાર્ય આળસ નું ઘર મન  આળસ થી મન અશાંત  આળસ એ કાર્ય શરુ કર્યા પહેલા ની માંદગી  આળસ થી મન સક્રિય થવા વિવશ  મારા ગુરુ ઘણા હશે પણ મારે કોઈનો ગુરુ કદી પણ નઈ બનવાનું   મારે પોતાનું જ કરવાનું  બીજાના કર્તવ્યો નો કોઈજ અધિકાર નહિ  હું પોતાનું જ કરું છું- એમ મન માયા રચી શકે- સાવધાન  મન ને ધર્મવાન કાર્ય ના મળતા  તેનો ઝુકાવ અધર્મવાન કર્યો તરફ  કોઈપણ કાળે શરીરને મન ને ન સોંપવું  કોઈપણ કાળે વાણીને મન ને ન સોંપવી  કામ, ક્રોધ, લોભ - નર્ક ના ત્રણ દ્વાર - જેના દર્શન થતા ધર્મવાન કાર્ય માં જોડાઈ જવું  ત્યાગ ---> ધ્યાન ---> જ્ઞાન ---> અભ્યાસ  જયારે ધ્યાન ન હોય ત્યારે, અભ્યાસ ---> ધ્યાન ---> ત્યાગ  જ્ઞાનરૂપી પરમાનંદ ને સતત વળગી રહેવું  નામ નું અભિમાન  દેહ નું અભિમાન  કર્તાપણા નો ભાવ હંમેશા મન ને અનુભવાય, મને નહિ  કર્મ કર્તા થી પણ ઊંચું  મનમાં બોલાતા હું, મેં, મારુ, તારું વગેરે શબ્દો થી સાવધાન  વીતેલા પર વિચારી સમય વ્યર્થ  ના વીતેલા પર વિચારી કલ્પના નું માયાજાળ  એકજ નકામો વિચાર બીજી વાર ના આવે  તે શ્રેષ્ઠ  કલ્પના મદિરા સમાન, જેટલી કરીશ એટલું ફસાઇશ  કલ્પન

Latest Posts